MORBIMORBI CITY / TALUKO

જોધપર થી મચ્છું ડેમ ના વણાક પાસે એક્ટિવા બાઈક સ્લીપ થઈ જતા વૃધ્ધાનું મોત

 

જોધપર નદી ગામના વતની શ્રી સોલંકી કાંતાબેન બાબુભાઈ તારીખ ૦૫/૦૨/૨૦૨૬ ના સવારે ૯:૦૦ વાગ્યા ના અરસે પોતાના પોત્ર વિશાલ સાથે એક્ટિવા બાઈક મા મોરબી જઈ રહ્યા હતા તે દરમ્યાન જોધપર થી મચ્છું ડેમ ના વણાક પાસે એક્ટિવા બાઈક સ્લીપ થઈ જતા ઘટના સ્થળે જ વયો વૃધ્ધ કાંતાબેન નું અવશાન થયેલ હતુ જે સંદર્ભે ૧૦૮ માં મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જતા ઇમરજન્સી વિભાગ ના ફરજ પર ના ડોક્ટરે તેમણે મૃત જાહેર કરેલ હતા.

 

Back to top button
error: Content is protected !!