GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભડિયાદ ફીડરમાં મેન્ટેનન્સને પગલે અડધો દિવસ વીજકાપ
MORBI:મોરબીના ભડિયાદ ફીડરમાં મેન્ટેનન્સને પગલે અડધો દિવસ વીજકાપ
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા ભડિયાદ ફીડરમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે તા. ૧૧ ને બુધવારે સવારે ૭ : ૩૦ થી બપોરે ૩ : ૩૦ સુધી બંધ રહેશે
જેથી ફીડરમાં આવતા સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.