GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad હળવદના સુખપર ગામે યુવાન કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ

Halvad હળવદના સુખપર ગામે યુવાન કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ

 

 

હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા મનોદિવ્યાંગ લીંબાભાઈ ઉર્ફે ભજન કરમશીભાઈ મરીયા ઉ.43 નામના યુવાન ગત તા.24ના રોજ રાત્રે જમીને ઘરેથી બહાર બેસવા ગયા બાદ ઘેર પરત આવ્યા ન હતા. જે દરમિયાન ગઈકાલે રણજીતગઢ ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી લીંબાભાઈનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!