તા. ૦૩. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: મોરવા હડફ તાલુકા કક્ષા નો યુવા ઉત્સવ મોડલ સ્કૂલ મોરવા હડફ ખાતે ધૂમ ધામ થી ઉજવાયો
આજરોજ તારીખ ૩/૯/૨૦૨૪ મંગળવાર ના રોજ જિલ્લા રમત અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ની કચેરી પંચમહાલ આયોજિત તાલુકા કક્ષા ના યુવા ઉત્સવ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય અને સદર કાર્યક્રમ ના કનવીનર શ્રી આર. સી. ચારેલ ના આયોજન હેથળ યોજાયો કાર્યક્રમ મા જીવન માંગલ્ય હાઈસ્કુલ ના આચાર્ય આર. વી. પટેલ સર આદિવાસી કન્યા હાઈસ્કૂલ ના ઈ. આચાર્ય જી. એસ. માલીવાડ સર ગંગા જમના હાઈસ્કુલ ના મ. શિ. પી યુ. રાઠોડ અન્ય હાઈસ્કુલ મા થી પધારેલ શિક્ષક મિત્રો વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહયા. કાર્યક્રમ મા નિબંધ. ચિત્ર. એક patriy અભિનય. લગ્ન ગીત. સમૂહ ગીત. લોક વાર્તા. ભજન. સર્જનાત્મક કારીગરી. લોકવાદ્ય. જેવી સ્પર્ધા ઓ મા વિદ્યાર્થી ઓ એ ઉત્સાહ થી ભાગ લીધો. કાર્યક્રમ મા મારી શાળા ના શિક્ષકો એસ. બી.vadhi.રમેશકુમાર પટેલ અને સેવક સમર્સિંહ બારીયા એ નાસ્તા અને ચા. પાણી ની વ્યવસ્થા કરી કાર્યક્રમ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ જિલ્લા મા પ્રતિનિધિત્વ કરશે