GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના સુરેલી ગામની ધી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન પદે ચેતનાબેન ઠાકોર નિયુક્ત.
તારીખ ૦૫/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના સુરેલી ગામની ધી.દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન પદ અને વાઈસ ચેરમેન પદ માટે મીટીંગ બોલવામાં આવી હતી જેમાં સર્વસંમતિ થી સતત બીજી વાર કાલોલ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન શીશુનાથસિંહ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી હતી જયારે વાઈસ ચેરમેન પદે સંદીપકુમાર બળવંતસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.