GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંચાયત ખાતે ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

 

MORBI:મોરબી જિલ્લા પંચાયત ખાતે ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

 

 

જિલ્લા પંચાયત- મોરબી ખાતે ૭૯માં સ્વતંત્રતા દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનગ્રાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રવીણભાઈ સોનગ્રાએ જણાવ્યું હતું કે, ખુબજ લાંબા સંઘર્ષ બાદ ક્રાંતિવિરોના બલિદાનના કારણે આપણને આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે આજના આ અવસરે શહીદવિરોને યાદ કરી વિરાંજલી અર્પણ કરી આપણે સૌ સાથે મળી એક બની નેક બની ભારતને સમર્થ બનાવીએ.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પદાધિકારશ્રીઓ તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!