GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિશિપરા મેઈન રોડ ઉપર ગુલાબનગરના નાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી અવેશ ગફરભાઈ પીલુડિયા નામના શખ્સની તલાશી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની 250 મીલી ભરેલી બોટલ કિંમત રૂપિયા 150 મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી