GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે

MORBI:મોરબી પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી આરોપીને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે
મોરબી એલસીબી ટીમ દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી રામરામ મેઘારામ તરડ રહે.ડુંગરી ગામ રાજસ્થાન વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા રામરામને ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલવામાં આવ્યો છે






