GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાખરેચી ગામે ભૂલકાઓ લહેરાવ્યો તિરંગો

MORBI:મોરબીના ખાખરેચી ગામે ભૂલકાઓ લહેરાવ્યો તિરંગો

 

 

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અંતર્ગત મોરબીમાં માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા, આ ભૂલકાઓ ગર્વભેર તિરંગો લહેરાવી હરખઘેલા બન્યા હતા.

Back to top button
error: Content is protected !!