GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારના લજાઈ ગામે વાડીએ પાણીના ખાડામાં ડૂબી જતા સગીરાનું મૃત્યુ નીપજ્યું

TANKARA:ટંકારના લજાઈ ગામે વાડીએ પાણીના ખાડામાં ડૂબી જતા સગીરાનું મૃત્યુ નીપજ્યું

ટંકારના લજાઈ ગામે વાડી વિસ્તારમાં રહેતા મૂળ એમપીના ખેતશ્રમિક પરિવારની ૧૬ વર્ષીય દીકરીનું વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે લજાઈ વાડી વિસ્તારમાં સુરજભાઈ કોટડીયાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ખેત શ્રમિક પરિવારની દીકરી સંગુબેન કાનજીભાઈ મેડા ઉવ.૧૬ સુરજભાઈ અંબારામભાઈ કોટડીયાની વાડીની બાજુમા આવેલ પાણીના ખાડામાં અકસ્માતે પડી જતા સંગુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલે લાવતા ટંકારા પોલીસે અ. મોત દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button