MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયાના હરીપર ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો

 

MALIYA (Miyana) માળીયાના હરીપર ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો

 

માળિયા (મી) તાલુકાના હરીપર ગામે આજે તા. ૨૩-૦૬-૨૦૨૪ ને રવિવારના રોજ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું તથા નિ:શુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતુ હતું.


આ કેમ્પનું આયોગન માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રાઇવેટ લીમેટેડ તથા દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રીહરી હોસપીટલના સયુંકત ઉપક્રમે કરાયું હતું.


આ ફ્રી મેગા કેમ્પનો આયોજન રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે કરાયું હતું જેમાં કેમ્પનો લાભ ૧૫૦ લોકો દ્વારા લેવાયો હતો. આ મેગા મેડીકલ કેમ્પના આયોજનથી રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે લાભદાયક નીવડયો હતો. તેમજ કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો તેમજ ગામના આગ્રણીયોએ દ્વારા આયોજકોનો અભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!