MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana): માળિયામાં ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે જેલ હવાલે
MALIYA (Miyana): માળિયામાં ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે જેલ હવાલે
માળિયામાં ગૌવંશની હત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા બંને ઇસમોને ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા છે
માળિયા પોલીસ મથકમાં ગૌવંશ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા બંને ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા માળિયા પોલીસ ટીમે આરોપીઓ અયુબ જાનમામદ મોવરને મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે જયારે આરોપી ફિરોજ મહેબુબ કટિયાને ભાવનગર જીલ્લા જેલ હવાલે કરાયો છે