MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) માળીયા(મી)માં રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
MALIYA (Miyana) માળીયા(મી)માં રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે માલાણી શેરીમાં જાકિરહુશેન નામના વ્યક્તિના ઘરમાં રેઇડ કરતા વિદેધી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૧૨૨/- મળી આવી હતી, આ સાથે જ આરોપી જાકિરહુસેન અકબરભાઈ માલાણી ઉવ.૧૯ ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.