GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળિયામાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અગિયાર માસથી નાસ્તો ફરતો ઇસમને એલસીબી ઝડપી લીધો

માળિયામાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અગિયાર માસથી નાસ્તો ફરતો ઇસમને એલસીબી ઝડપી લીધો

માળિયા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લ અગિયાર માસથી નાસતા ફરતા ઈસમને મોરબી એલસીબી ટીમે વાપીથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં આરોપી રમેશ મેઘજીભાઈ માણોદરા રહે વાપી જી. વલસાડ વાળો હાલ તેના ઘરે હોવાની બાતમી મળતા ટીમને વાપી રવાના કરી હતી જ્યાં આરોપી રમેશ માણોદરા (ઉ.વ.૨૬) વાળો મળી આવતા આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!