MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ની કૃતિ આધારિત ગૌ આધારિત ખેતી પ્રથમ ક્રમે પંસદગી 

TANKARA:ટંકારાના તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ની કૃતિ આધારિત ગૌ આધારિત ખેતી પ્રથમ ક્રમે પંસદગી

ટંકારા તાલુકાના તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ની કૃતિ આધારિત ગૌ આધારિત ખેતી પ્રથમ ક્રમે પસંદગી પામી .જેના બાળ વૈજ્ઞાનિકો ઝાલા જાનવીબા અને ઝાલા યુવરાજસિંહ હતા અને આ કૃતિના માર્ગદર્શક શ્રી ભાગિયા રસ્મિતા બેન ને હતા.મેઘપર ઝાલા નું આ સંશોધન હેતલબેન સોલંકી દ્વારા રાજ્ય કક્ષાએ પણ રજૂ થયું હતું.તેમજ ગૌ આધારિત ખેતી નો પ્રયોગ પણ મેઘપર ઝાલા ના રવિરામ બાપુ દ્વારા જ અમલીકરણ થયો હતો.આ સફળતા બદલ સમસ્ત શાળા પરિવાર અને મેઘપર ઝાલા ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે

Oplus_131072

Back to top button
error: Content is protected !!