GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે વેરાઈ માતા ના મંદીરે કેરી ના મનોરથ નાં દર્શન નો લહાવો લેતા વૈષ્ણવો.

તારી ૦૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ સાંજે કાલોલ દશાલાડ સમાજની કુળદેવી વેરાઈ માતા ના મંદીરે કેરી ના મનોરથ નાં દર્શન યોજવામા આવ્યા હતા આ પ્રસંગે જ્ઞાતી ના પ્રમુખ શશીકાંત પરીખ અને હોદેદારો હાજર રહ્યા હતા વેરાઈ માતા ગૃપ દ્વારા દર્શન બાદ અલ્પાહાર નુ આયોજન કરાયુ હતુ દર્શન નો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થીત રહ્યા હતા.





