MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાં રફાળેશ્વર ગામ નજીક ખુલ્લી કુંડીમાં બાઈક ખાબકયું!

MORBI:મોરબી નાં રફાળેશ્વર ગામ નજીક ખુલ્લી કુંડીમાં બાઈક ખાબકયું!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ખુલ્લી કુંડીઓ જીવલેણ બને તે પૂર્વે તંત્રએ ખાસ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવાની જરૂર છે. આજે 8એ નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર પાસે પેટ્રોલ પંપની સામેની બાજુએ સર્વિસ રોડ ઉપર એક કુંડી જે ઉપરથી પાણીથી ઢંકાયેલી હોય, એક બાઇક ચાલક તેમાં બાઇક સાથે પડી ગયા હતા. જો કે બાઈકચાલકને કોઈ મોટી ઇજા ન પહોંચતા મોટો બનાવ બનતા સહેજમાં ટળી ગયો હતો.

Back to top button
error: Content is protected !!