MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
MORBI:મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનો માટે GJ36AR સીરીઝ માટેની રી-ટેન્ડીર પ્રક્રીયા તારીખ ૧૧/૦૪/૨૦૨૫ થી શરૂ થનાર છે.
તારીખ ૧૧/૦૪/૨૦૨૫ થી ૨૫/૦૪/૨૦૨૫ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ ૨૫/૦૪/૨૦૨૫ થી ૨૭/૦૪/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તારીખ ૨૭/૦૪/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં http://www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.