MORBIMORBI CITY / TALUKO
MORBI આમ આદમી પાર્ટી દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે જટીલ બનતી જતી ઓનલાઇન પ્રોસેસ ને સરળ બનાવવા માટે આગ્રહ ભરી માંગ
MORBI આમ આદમી પાર્ટી દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે જટીલ બનતી જતી ઓનલાઇન પ્રોસેસ ને સરળ બનાવવા માટે આગ્રહ ભરી માંગ
આજ રોજ મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થી ઓ ને સરળતા થી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળા મા ભણતા વિદ્યાર્થી ઓ ને કેવાયસી કરવા મા સહેલું પડે અને બહારથી મજૂરી કામ અર્થે આવેલા નાના માણસો ના બાળકો ના ડોક્યુમેન્ટ જે તે વિસ્તાર માં રહેતા હોય ત્યાં ના હોય છે અને ભણતા અલગ જગ્યા એ હોય છે આવા બાળકો ને પણ શિષ્યવૃત્તિ નો લાભ મળે તેના માટે સરકાર શ્રી દ્વારા બનાવેલા નિયમો મા થોડો ફેરફાર કરવા મા આવે આવી માંગણી સાથે મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું આ માગણી અમારા સ્વાર્થ માટે નથી પણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ના હિત માટે છે જે ધ્યાને લય સત્વરે જટીલ બનતી જતી આ ઓનલાઇન પ્રોસેસ ને સરળ બનાવવા આગ્રહ ભરી વિનંતી છે