MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા આ કાળ ઝાળ ગરમીમાં પક્ષીઓ માટે માટીના કુંડા તથા ચકલા ઘર નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા આ કાળ ઝાળ ગરમીમાં પક્ષીઓ માટે માટીના કુંડા તથા ચકલા ઘર નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાયતે માટે માટીના કુંડા અને ઠંડક મળે તે માટે રહેવા માટે ચકલા ઘર વિનામૂલ્યે રાહદારીઓ અને જીવદયાપ્રેમીઓને આપવામાં આવ્યા સારી એવી સંખ્યામાં આ બંનેનુ વિતરણ કરવામાં આવ્યું
આ પર્યાવરણ અને જીવદયા સેવાકીય પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવન ભાઈ સી ફુલતરિયા ખજાનચી લા મણિલાલ જે કાવર તેમજ પાસ્ટ પ્રમુખો લા એ એસ સુરાણી લા ભીખાભાઈ લોરિયા લાયન સભ્યો મહાદેવભાઈ ચિખલીયા નાનજીભાઈ મોરડીયા લા સભ્ય અને ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક હરખજી ભાઈ
સેવાભાવી કાનજીભાઈ શેરસિયા મગનભાઈ ગામી તથા લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગના સભ્યો અને સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારીગણ ની હાજરીમા આ સેવાકીય જીવદયા પ્રોજેક્ટ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટમા ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરી હતી આમ અબોલ પક્ષીઓ અને મહાદેવજીના આશીર્વાદથી આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી એમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદીમાં જણાવાયું છે