MORBI:મોરબી સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ચીટીંગ અને છેતરપિંડી ગુનાના કામના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર
MORBI:મોરબી સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ચીટીંગ અને છેતરપિંડી ગુનાના કામના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર
મોરબી સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ના ચકચારી ૬૨ લાખ ૯૩ હાજર ના ચીટીંગ અને છેતરપિંડી ના ગુનાના કામ ના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર
મોરબી સાઇબર ક્રાઈમ પોસ્ટ માં ફરિયાદી ને લોભામણી લાલચ આપી ૬૨ લાખ ૯૩ હાજર ૯૨૫ રૂપીયા ફરિયાદીને ઓનલાઇન જોબ વર્ક પેટે રોકાણ કરાવી ફરિયાદી સાથે ચીટીંગ છેતરપિંડી કરેલ તેવી નોંધાયેલ ફરિયાદ /F.I.R.ના આધારે આરોપી શિવમ રાકેશભાઈ ડબગર ને મોરબી પોલીસ એ અટક કરેલ આ કામ ના આરોપી દ્વારા તેમના *વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી મારફત જામીન અરજી કરતા આરોપી ના જામીન મંજુર કરવામાં આવેલા
જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબી ના યુવા વકીલ શ્રી (દેવ ) ડી. કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.
જેમાં વિદ્વાન વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી ની 2nd એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી (દેવ) ડી. કે. જોષી તથા એમ. પી. પુજારા રોકાયા હતા.