GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ માં ગાબડું..આમ આદમી પાર્ટી ની મજબૂતાઇ મા વધારો
MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ માં ગાબડું..આમ આદમી પાર્ટી ની મજબૂતાઇ મા વધારો
ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજ રોજ માળીયા શહેર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા પ્રભારી શ્રી પંકજભાઈ રાણસરિયા ની અધ્યક્ષતા હેઠળ જનસભા નું આયોજન થયેલ હતું આ જનસભા ની અંદર બહોળી સંખ્યા માં હિંદુ અને મુસ્લિમ કોમી એકતા નો અદ્ભુત નજરો જોવા મળ્યો હતો તેમજ બહોળી સંખ્યા માં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા સાથો સાથ મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત ના ચાલુ સદસ્ય ઉંમરભાઈ જેડા , સતારભાઈ, માળીયા ના આગેવાન હુસેનભાઇ તેમજ આસપાસ ના ગામ ના સરપંચો, ઉપસરપંચ તેમની સમગ્ર ટીમ સાથે કામ ની રાજનીતી કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા.
આમ બહોળી સંખ્યા માં લોકો જ્ઞાતિ, જાતી, ધર્મ ના નામે થતી રાજનીતિ છોડી આમ આદમી પાર્ટીની કામ ની રાજનીતિ માં જોડાણા