GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ક્રિષ્ના વિદ્યાલય- મહેન્દ્રનગર ખાતે મહિલા જાગૃતિ શીબિર યોજાઈ

MORBI:મોરબીના ક્રિષ્ના વિદ્યાલય- મહેન્દ્રનગર ખાતે મહિલા જાગૃતિ શીબિર યોજાઈ

 

 

મોરબી, ક્રિષ્ના વિદ્યાલય મહેન્દ્રનગર ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવેલ આ પ્રસંગે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બાળ નિષ્ણાંત ડોક્ટર ચિરાગ જેતપરિયા, તેમના ધર્મપત્ની વૈશાલી જેતપરિયા ચામડીના સ્પેશિયાલિસ્ટ, પ્રો. ડૉ.શારદાબેન જાવિયા જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબી , યોગ ટીચર કાજલબેન આદ્રોજા, સમાજ સેવિકા મોરબી તાલુકા પાટીદાર મહિલા પ્રમુખ હંસાબેન રંગપરીયા પીએચસી ડોક્ટર ભૂમિકાબેન ક્રિષ્ના વિદ્યાલય ટ્રસ્ટી રંજનબેન આંખજા તથા જયંતીભાઈ આંખજા હાજર રહેલ. આ પ્રસંગે દરેક મહેમાનો દ્વારા બાળકોના વિકાસ માટે માર્ગદર્શન આપેલ કાર્યક્રમનું સંચાલન જલ્પા બેન તથા મહાદેવભાઇ રંગપરિયાએ કરેલ. આ પ્રસંગે શાળાના બાળકોના માતાએ ભાગ લીધેલ. હરી ગુણની બહેનો દ્વારા યોગ કૃતિ રજૂ કરી હતી.

Back to top button
error: Content is protected !!