GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી મચ્છુ -૩ ભરાઈ જતાં એક દરવાજો ૧ ફુટ ખોલવામાં આવ્યો નિચાણવાળા ગામો એલર્ટ કરાયા

MORBI મોરબી મચ્છુ -૩ ભરાઈ જતાં એક દરવાજો ૧ ફુટ ખોલવામાં આવ્યો નિચાણવાળા ગામો એલર્ટ કરાયા
મોરબી મચ્છુ -૩ સિંચાઇ યોજનાના અધિકારી દ્વારા હાલમાં મચ્છુબ-૩ ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલવામાં આવ્યો હોય નીચાણમાં આવતા મોરબી અને માળીયા મિયાણા તાલુકાના ૨૧ ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમ અવર જવર ન કરવા સુચના આપવામાં આવે છે.
મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) રવાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ અને (૧૩) સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા (મીં) (૭) હરીપર અને (૮) ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.






