GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી માતૃશ્રી વીરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં.બ્લેન્કેટ અને ગોદડા સહિતની વસ્તુઓ આપવામાં આવશે
MORBI મોરબી માતૃશ્રી વીરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં.બ્લેન્કેટ અને ગોદડા સહિતની વસ્તુઓ આપવામાં આવશે
મોરબી : શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃશ્રી વીરબાઈ મા માનવ સેવા અને ગૌ સેવાના સંચાલક અલ્પાબેન કક્કડ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં, બ્લેન્કેટ અને ગોદડા સહિતની વસ્તુઓ આપવામાં આવશે. આ માટે જે કોઈ પાસે ઉપયોગમાં ના લેતા હોય તેવા ગરમ કપડાં, બ્લેન્કેટ અથવા ગોદડા સહિતની વસ્તુઓ હોય તેમણે અલ્પાબેન કક્કડનો મો.નં. 9023104446 अथवा 7433828555 पर संपर्क ६२वा જણાવાયું છે. ઘરે આવીને ગરમ કપડાં એકત્રિત ક૨ી જશે અને આ કપડાં જરૂરિયાતમંદ લોકો, ફૂટપાથ પર સુતા હોય તેવા લોકો, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં આવશે. તો આ સેવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.