GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પ્રથમભાઈ અમૃતિયાને મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત
MORBI:મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પુત્ર પ્રથમભાઈ અમૃતિયાને મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમભાઈ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, પ્રથમભાઈ અમૃતિયાને આ નિમણૂક બદલ મોરબી ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. આ તકે પ્રથમભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજી, તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેરનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.