GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાપાલિકાએ શહેરના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે નવી વિકલ્પોની જાહેરાત.

MORBI:મોરબી મહાપાલિકાએ શહેરના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે નવી વિકલ્પોની જાહેરાત.

 

 

આથી મોરબી મહાનગરપાલિકા તેની અખબારી યાદીમાં જણાવે છે કે, હાલે મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાનાં પ્રોપર્ટી ટેક્સના સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં તેમજ મહાનગરપાલિકા દ્રારા હાલે કુલ 11(અગીયાર) કલસ્ટર ઓફિસમાં સવારે 10:30 થી બપોરના 12:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ साध्टमाथी तेम४ हाले મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો સરળતાથી ભરી શકાશે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!