MORBI:મોરબી” પારૂલ મહિલા પ્રગતિ મંડળ” અને “અર્પિત મહિલા ટ્રસ્ટ” તેમજ “આરાધ્યા સખીમંડળ”સંયુક્ત ઉપક્રમે રાહતદરે મીઠાઈ-વિતરણ”
MORBI:મોરબી” પારૂલ મહિલા પ્રગતિ મંડળ” અને “અર્પિત મહિલા ટ્રસ્ટ” તેમજ “આરાધ્યા સખીમંડળ”સંયુક્ત ઉપક્રમે રાહતદરે મીઠાઈ-વિતરણ”
મોરબીની જાહેરા જનતા તેમજ ઉદ્યોગપતિ શ્રીઓ ને સહર્ષ નમસ્કાર. પારૂલ પ્રગતિ મહિલા મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબી તેમજ આરાધ્યા સખી મંડળ મારબી ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષ ની માફક આ વર્ષે પણ દિવાળી ના શુભ અને પાવન પર્વ નિમિત્તે “મીઠાઈ-વિતરણ” નું આયોજન કરેલ છે. જે બજાર ભાવ કરતાં સસ્તુ પણ હશે અને ભરપૂર ગુણવત્તા વાળુ મળશે. આમ પણ આપ આપના પરિવાર માટે અથવા આપના વ્યવસાયિક સ્થાન પર કામ કરતા કર્મચારીઓ માટે દિવાળી પર્વમાં મીઠાઈ લઈ વિતરણ કરતા હોવ છો તો પછી ગમે ત્યાથી લેવા કરતા એવી જગ્યાએથી મીઠાઈ કેમ ન ખરીદીએ “જ્યાંથી મીઠાઈ ની સાથે વિશ્વાસ, ગુણવત્તા તેમજ સંસ્થા સાથે જોડાયેલ મહિલા વિકાસ અને મહિલા રોજગારી માટેના કામોને ટેકો કે મદદ કરવાનુ સીધે સીધુ પૂન્ય મળતુ હોય.” તો, આ સ્થળ છે અમારી સંસ્થા જેનુ એડ્રેસ નીચે મુજબ છે, તેમજ જે કંપની ને પોતાની બ્રાન્ડીગ કરવી હોય તો કરી આપશું તેમજ જો કોઈ સ્પેશિયલ મીઠાઈ બનાવી હશે તો બનાવી આપશું. તો આવો ઓર્ડર લખાવો અને દિવાળી પર મીઠુ મોઢુ કરો અને કરાવો.
આભાર….
સંસ્થાનું નામ :- “પારૂલ મહિલા પ્રગતિ મંડળ” અને “અર્પિત મહિલા ટ્રસ્ટ” તેમજ “આરાધ્યા સખીમંડળ” મોરબી.સરનામું :- એમ -46/256, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, જ્ઞાનપથ વિદ્યાલય સામે, શનાળા રોડ, મોરબી – 363641 સંપર્ક નંબર :- 99132 00600/90335 51000