BANASKANTHAGUJARATPALANPUR
એન.એસ.એસ વિભાગ દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું આયોજન

3 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા રોજ થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ફલજીભાઈ જેગોડા સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી નાગરભાઈ ચૌધરી સાહેબ, તેમજ આચાર્યાશ્રી ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ચૌધરી એકતાબેન અને કાર્તિકભાઇ મકવાણાએ કર્યું હતું.




