MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી
MORBI:મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય કરનભાઈ પટેલના પુત્ર વ્યોમનો આજે જન્મદિવસ હતો.
ત્યારે વ્યોમ પટેલના આજે જન્મદિવસ નિમિતે મોરબીના લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત બહેનો જોડાયા હતા. તેમજ વ્યોમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.