GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના મોરબીમાં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ

MORBI:મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના મોરબીમાં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ

 

 

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના દ્વારા (MBKVY) મોરબીમાં પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ જેમા ૧૦ અને ૧૨ પાસ ના સ્ટુડેંટ માટે ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.

કોર્સ: જનરલ ડ્યુટી અસિસ્ટન્ટ (GDA) હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવી ડોક્ટર અને નર્સને સહાયરૂપ થવું
મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક ની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેંટ:- આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો.તો વેલા તે પેલા મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે અમારા કેન્દ્રની મુલાકાત લો.

“પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી મૉ.૭૪૮૭૦૭૬૩૭૪ https://forms.gle/143vwzXw9dZjqvad7 નો સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!