GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની શહેર શિક્ષક મંડળીના લોગાનું અનાવરણ કરાયું

MORBI:મોરબીની શહેર શિક્ષક મંડળીના લોગાનું અનાવરણ કરાયું

 

 

મોરબીના શહેરી વિસ્તાર વાડી વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો માટે “વિના સહકાર નહીં ઉધ્ધાર” ના ધ્યેય સૂત્ર સાથે ચાલે છે,સહકાર અને સહકારીતા થકી જ સૌ એક બીજાના વિકાસના પૂરક બની શિક્ષકો મંડળીનું સુંદર વ્યવસ્થાપન કરે છે ત્યારે દશેરાના શુભ અવસરે મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી. ના *લોગા* નું અનાવરણ મંડળીના પ્રમુખ સંદિપ આદ્રોજા, ઉપપ્રમુખ અરવિંદ કાવર,મંત્રીશ્રી જયેશભાઈ બાવરવા તથા કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!