MORBIMORBI CITY / TALUKO

MORBI:ABVP મોરબી દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે તિલક તેમજ મો મીઠું કરીને શુભેચ્છા પાઠવવામાં આવી

MORBI:ABVP મોરબી દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે તિલક તેમજ મો મીઠું કરીને શુભેચ્છા પાઠવવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

Oplus_131072

ABVP મોરબી દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ નિમિત્તે વિવિધ શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ને તિલક તેમજ મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી.

Back to top button
error: Content is protected !!