GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને તથા ગરીબ પરિવારો ને અનાજ કીટ વિતરણ કરવામાં આવી
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને તથા ગરીબ પરિવારો ને અનાજ કીટ આપવામાં આવે છે
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા કુલ ૧૦/- ગંગા સ્વરૂપ બહેનોને તથા ગરીબ પરિવારો ને અનાજ કીટ દર મહિને આપવામાં આવે છે જે અંતર્ગત કુંતાસીમા બે પરિવારો અને નશીતપરના એક પરિવાર ને અનાજ કીટ આપવામાં આવી આ કીટ વિતરણ સેવાકાર્ય મા મંડળ ના પ્રમુખ અને સભ્યો જોડાયા હતા ગરીબ પરિવારો ના આશીર્વાદ લીધા હતા તેમ મંડળ ના પ્રમુખ શ્રી ની યાદી માં જણાવવામાં આવે છે
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.