GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી-૨: કુળદેવી પાન નજીક બિયરના ડબલા સાથે યુવક ઝડપાયો

MORBI:મોરબી-૨: કુળદેવી પાન નજીક બિયરના ડબલા સાથે યુવક ઝડપાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પાન નજીક હાઉસિંગ વિસ્તારના જાહેરમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને રોકી બી ડિવિઝન પોલીસ દ્વારા તેની તલાસી લેતા તેની પાસેથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના બે ટીન કિ.રૂ.૨,૨૦૦/-મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી અર્જુનભાઇ ઉર્ફે નવઘણ પ્રવીણભાઈ પરમાર ઉવ.૨૦ રહે. વિદ્યુતનગર મફતીયાપરા મોરબી-૨ વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






