GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABVP દ્વારા “પ્રજાસતાક દિન” નિમિત્તે ઘ્વજ વંદનનો કાર્યક્ર્મ યોજાયો.

 

MORBI:મોરબી ABVP દ્વારા “પ્રજાસતાક દિન” નિમિત્તે ઘ્વજ વંદનનો કાર્યક્ર્મ યોજાયો.

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા લગભગ છેલ્લાં 7 વર્ષો થી નગર દરવાજે ધ્વજ વંદન કરવામાં આવે છે તે જ રીતે આજ રોજ ABVP મોરબી દ્વારા 15 ઓગષ્ટ 78 માં “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે મોરબી શહેર ની ઐતિહાસિક ધરોહર અને આન બાન શાન ગણાતા નગર દરવાજા ખાતે મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડિયા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!