MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ભાજપ અગ્રણી, જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન, સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના પાયોનિયર અજયભાઈ લોરિયા નો આજે જન્મદિવસ
MORBI:મોરબી ભાજપ અગ્રણી, જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન, સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના પાયોનિયર અજયભાઈ લોરિયા નો આજે જન્મદિવસ
મોરબી જીલ્લા ભાજપ અગ્રણી, જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન, સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના પાયોનિયર અને શહિદ પરિવારોની સેવા માટે હંમેશા અગ્રેસર અને પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક એવા દેશ ભકત અજયભાઈ લોરીયા નો આજે જન્મ દિવસ છે. ત્યારે તેમના મિત્રો, પરિવારજનો ભાજપના હોદેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્રારા તેમના મો. 99134 33333 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહયા છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ પરીવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના