GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.નિર્મલાબેન હરગોવિંદભાઈ રાવલ દુઃખદ અવસાન-બેસણું 

MORBI:મોરબી સ્વ.નિર્મલાબેન હરગોવિંદભાઈ રાવલ દુઃખદ અવસાન-બેસણું

 

સ્વ.નિર્મલાબેન હરગોવિંદભાઈ રાવલ તે સ્વ. હરગોવિંદભાઈ દુલભઁજીભાઈ રાવલના ધર્મ પત્ની તથા સ્વ કિરીટભાઈ હરગોવિંદભાઈ રાવલ, કમલેશભાઈ હરગોવિંદભાઈ રાવલ તથા સ્વ.મનોજભાઈ હરગોવિંદભાઈ રાવલના માતૃશ્રી તથા નીલાબેન જીતેન્દ્રકુમાર જાની અને હર્ષાબેન બિપીનકુમાર પંડ્યાના માતૃશ્રી તથા ધવલ રાવલ નિશિત રાવલ અને રાજ રાવલના દાદીમાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનુ *બેસણુ તા. 17/10/2024, ગુરુવારે સાંજે 4:30 થી 6:00, શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, સામેકાઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!