GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગની સેમીફાઈનલમાં પહોંચી 

 

MORBI:મોરબી ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગની સેમીફાઈનલમાં પહોંચી

 

 

મોરબીની બે ટીમ, એક આગ્રાની અને એક અજમેરની ટીમ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગ 2025 સીઝન 2 ની સેમીફાઈનલમાં પહોંચી છે.આ ક્રિકેટ પ્રીમિયર લીગ 15મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધી ગ્રીન પાર્ક ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.

જેમાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ટીમો ભાગ લઈ રહી છે.આજે સેમી ફાઇનલમાં વિજેતા ટીમો વચ્ચે આવતીકાલે સવારે 9 કલાકે ફાઇનલ મેચ રમાશે જેમાં સિઝન 2ની વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાંથી દિલ્હી વર્લ્ડ ફેડરેશનની રાષ્ટ્રીય ટીમ બનાવવામાં આવશે જે જાન્યુઆરી મહિનામાં રમવા માટે ઓમાન જશે.

Back to top button
error: Content is protected !!