GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝીહીબીશનમાં મોરબીની ૪૦ સિરામિક કંપની એ ભાગ લીધો

MORBI:અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝીહીબીશનમાં મોરબીની ૪૦ સિરામિક કંપની એ ભાગ લીધો

અમેરિકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ covering-૨૦૨૪ એક્ઝીબિશનમાં મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝની ૪૦ થી વધુ કંપનીએ ભાગ લીધો હતો.જેમા counsulate General of india Atlanta(USA) ના કોન્સ્યુલ જનરલ એલ રમેસબાબુ દ્વારા ભારતીય પેવેલીયનનુ ઉદધાટન કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ, જેમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશ કુંડારીયા જોડાયેલ હતા, હાલ મોરબી સીરામીક ટાઈલ્સ માટે અમેરીકા સૌથી મોટુ માકેઁટ છે વષઁ ૨૦૨૩-૨૪ મા મોરબીથી ૧૫૦૦ કરોડનુ એક્સપોટઁ ફક્ત અમેરીકામા જ કરેલ છે, પરંતુ ૪-૫ દિવસ પહેલા જ અમેરીકા દૃારા ભારતથી એક્સપોટઁ થતી ટાઈલ્સ ઉપર એન્ટીડંમ્પીંગ લગાવવા પીટીશન ફાઈલ કરેલ હોવાથી આ એક્ઝીબીશનમા તેની માઠી અસર જોવા મળેલ તેમજ મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો પડેલ છે, આ બાબતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડીયા એટલાન્ટાની કોન્ફરન્સમાં પણ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા દ્રારા એન્ટીડપીંગ ડ્યુટીના પ્રશ્ર્નની વાત રજુ કરેલ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!