GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટાફ ની ધોર બેદરકારી

MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટાફ ની ધોર બેદરકારી

 

 

(મોહસીન શેખ દ્વારા મોરબી)

મોરબીની સિવિલ હોસ્પિટલ ના ઇમર્જન્સી વોર્ડમાં આવતા દર્દીઓને નર્સિંગ સ્ટાફ ના પાપે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે તો તેવા નર્સિંગ સ્ટાફ ની બેદરકારીના કારણે અમુક સારું વલણ કરતા નર્સિંગ સ્ટાફને પણ ભોગવવું પડતું હોય છે. સીવીલ હોસ્પિટલ મા નાઇટ ડીયુટી માં ચાલુ ડીયુટીએ કલાકો સુધી નર્સિંગ સ્ટાફ ક્યા ગુમ થય જાય છે કાય ખબર પડે જો નાઈટ ડીયુટી મા નર્સિંગ સ્ટાફ ના હોય તો દર્દી ઓનો સુ વાંક કે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે તો ઈમરજન્સી વોર્ડ નો મતલ શું ? કે ચાલુ ડીયુટીએ મનફાવે ત્યારે ચાલ્યા જાય છે.
અને ઈ.સી.જી. કાઢવા વાળા ને બાટલા અને ઈન્જેકશન આપવાનો હક કોણે આપ્યો છે અમુક દર્દીઓ ના હાથ માં લીલા કલરના ચાંભા પણ પડી જાય છે અને 10-15 દીવસ સુધી સોજા પણ ઉતર તા નથી આવા બનાવો પણ સામે આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!