GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળા બંધ રહેશે
MORBi:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળા બંધ રહેશે
મોરબી, તા.૨૭ ઓગસ્ટ મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ પડવાનીની આગાહીને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૨૮/૦૮/૨૦૨૪ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.