સાબરકાંઠા જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનની ઉત્કર્ષ કામગીરી

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનની ઉત્કર્ષ કામગીરી મહિલાઓ પર થતા અત્યાચારો અને માનસિક ઉત્પિડન ના કેસમાં ન્યાય ના હિત માં મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ અગ્રેસર
સાબરકાંઠા જિલ્લા ના બહુ ચર્ચિત ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે 24 /2 /2025 ના રોજ ડોક્ટર ગજેન્દ્ર ગઢવી વિરુદ્ધ મહિલા સ્ટાફ દ્વારા મહિલા માનસિક ઉત્પિડન મામલે ફરિયાદ કરવામાં આવી હતી તેની તપાસ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે
ત્યારે તપાસ અર્થે તારીખ 3 /3/ 2025 ના રોજ મહિલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઇડર સિવિલ હોસ્પિટલ પહોંચતા સમગ્ર ઈડર પંથક માં ગવર્મેન્ટ ઈન સર્વિસ મહિલા સ્ટાફ ઇડર સિવિલ હોસ્પિટલ ભઈના માહોલ માં આરોગ્યની સેવાઓ માં ખૂબ જ માઠી અસર પડી છે તે વાત ચર્ચાનો વિષય બની છે. માનસિક વિકૃત વ્યક્તિ ની છેલ્લા એક વર્ષમાં આઠ વખત બદલીઓ થઈ છે છતાં પણ રાજકીય લાડલો કમાવું ડોક્ટર દીકરો પરત ઇડર બદલી કરાવીને આવી જાય છે.
આઠ-આઠ બદલી ઓ નું રહસ્ય ના વમળ માં હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલા સુરક્ષા વર્ષ ઉજવી રહી છે ત્યારે ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે ઇડર સિવિલ હોસ્પિટલ તેનું આદર્શ ઉદાહરણ બની છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.


