GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સ્વ કિશોરભાઈ જમનાદાસ કોટકનું દુઃખદ અવસાન- બેસણું

 

MORBI સ્વ કિશોરભાઈ જમનાદાસ કોટકનું દુઃખદ અવસાન- બેસણું

 

 


મોરબી નિવાસી કિશોરભાઈ જમનાદાસ કોટક તે સ્વ. જમનાદાસ ત્રિભોવનદાસ કોટક (જે.ટી.કોટક) ના પુત્ર તથા કૈલાશભાઈ, સ્વ. હર્ષદભાઈ, ધર્મેશભાઈના ભાઈ તથા કુતિયાણાવાળા સ્વ. પરષોતમભાઈ ભગવાનજીભાઈ સત્યદેવ (બીડીવાળા) ના જમાઈ તેમજ ધૈર્યભાઈ, વૃંદાબેનના પિતા અને હંસાબેનના પતિ તથા મીનાબેનના સસરાનું તા. ૧૫ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૧૬ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે :: મો. : ૯૯૨૫૧ ૫૦૦૭૬, ૯૩૨૮૯ ૩૨૨૯૫

Back to top button
error: Content is protected !!