GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”રાષ્ટ્રિય પોષણ માહ-૨૦૨૫” અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે સેમીનાર યોજાયો

MORBI:”રાષ્ટ્રિય પોષણ માહ-૨૦૨૫” અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે સેમીનાર યોજાયો

 

 

કલેકટરશ્રી, મોરબીના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રિય પોષણ માહ-૨૦૨૫” અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ

વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિગેરેના કર્મચારીશ્રીઓને ફુડ ફોર્ટીફીકેશન અંગે સંપુર્ણ જાણકારી મળી રહે તેમજ લાભાર્થીઓને તે અન્વયે સમજુત કરી શકે તે હેતુથી ન્યુટ્રીશનલ ઈન્ટરનેશનલ સંસ્થાના સહયોગથી તા.૨૪/૦૯/૨૦૨૫ના રોજ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. ફોર્ટીફાઈડ વસ્તુઓ કે જેમાં Vậન, ફોલીક એસીડ, વિટામીન બી-૧૨, વીટામીન-એ તથા વીટામીન-ડી જેવા અનેક પોષક તત્વો રહેલા હોય્ તેવા ફોર્ટીફાઈડ ચોખા, ડબલ ફોર્ટીફાઈડ plછુ, ફોર્ટીફાઈડ લોટ, ફોર્ટીફાઈડ તેલ TYF ફોર્ટીફાઈડ દુWGF ઉપયોગ તથા તેનાથી મળતા લાભો અંગે તમામ કર્મચારીશ્રીઓને જાણકારી આપવામાં VILP તેમજ ફોર્ટીફાઈડ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે શું કાળજી ZFBJL તે બાબતે DFICTUFZ કરવામાં VFjIFP વ્યાજબી ભાવની દુકાનો પરથી એન.એફ.એસ.એ. કાર્ડ ધારકોને મળતાં ફોર્ટીફાઈડ ચોખા તથા ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો ઉપયોગ દરેક લોકો કરે તે માટે લોકોને જાગૃત કરવા તેમજ ફોર્ટીફાઈડ ચોખા પ્લાસ્ટિકના ચોખા છે તે અંગે જે ખોટી માન્યતાઓ ફેલાયેલ છે તેને દુર કરવા અંગેના પ્રયત્નો કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા સૂચનો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!