GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પરશુરામ ઘામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીના પરશુરામ ઘામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

 

 

પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું ત્યારે મોટી સંખ્યા માં બ્રહબંધુઓ જોડાયા.સ્નેહ મિલનમાં પરશુરામ ધામ ના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા,રવીન્દ્રભાઈ ત્રિવેદી હસુભાઈ પંડ્યા જગદીશભાઈ ઓઝા ડો બી.કે.લેહરું ડૉ રાજુ ભાઈ ભટ્ટ વિનુભાઈ ભટ્ટ આર.કે.ભટ્ટ મુકુંદ ભાઈ,પ્રશાંત ભાઇ મહેતા ,જોશી નીલા બેન પંડિત કલ્પના બેન શર્મા
તમેજ બ્રહ્મ બંધુ ઓ મોટી સંખ્યા માં કાર્યક્રમ પૂર્ણ થયે સોએ પ્રસાદ લીધેલ હતો. અને સ્વચ્છ તા માટે દરેક બ્રહ્મ બંધુઓએ શપથ લિધા હતા કાર્યક્રમ ને સફળ બનવા માટે નીરજ ભટ્ટ અને ચિંતન ભટ્ટ એ જેહમત ઉઠાવી હતી

Back to top button
error: Content is protected !!