MORBIMORBI CITY / TALUKO
સાર્થક વિદ્યામંદિરની કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ..

તારીખ 2/2/2026 ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બાળ નાટક / નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાયેલ.
જેમાં સાર્થક વિદ્યામંદિર માંથી નૃત્ય નાટિકા ( કાન ગોપીનો વેશ ) સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર , નાટક ( જસમા ઓડણ ) સમગ્ર રાજ્યમાં Read more…દ્વિતીય નંબર , શ્રેષ્ઠ અભિનય ( ઇન્દ્ર ) કેવિન રાહુલભાઈ ભંખોડિયા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક & નૃત્ય નિર્દેશક રવિરાજ પ્રાણજીવનભાઈ પૈજા રહ્યા હતા.
આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોર ગુરુજીએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.








