GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમી ઝડપાયા

HALVAD- હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમી ઝડપાયા

 

 

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રોકડ રકમ રૂ.૩૧૬૨૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા પાડયા છે.

હળવદ પોલીસ મને મળેલ સંયુક્ત બાતમીના આધારે સુંદરગઢ ગામે જુગાર અંગે રેઇડ કરી કુલ -૦૬ ઇસમોજેરામભાઈ મેરાભાઇ ચરમારી રહે રામજીમંદીર સામે નવા સુંદરગઢ તા.હળવદ, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ તા.હળવદ, મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે, શીરોઇ તા.હળવદ, ધારાભાઇ દેવશીભાઇ રાતડીયા રહે, કડીયાણા તા.હળવદ, મહેશભાઇ બાલાભાઈ જીંજવાડીયા રહે, પાંડાતીરથ તા.હળવદ, મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઇ પાટડીયા રહે, સુંદરગઢ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૧,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!