PRANTIJSABARKANTHA

તલોદ મામલતદાર કચેરી ખાતે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા જન નિયંત્રણ કાનુન લાગુ કરવા માટે રજુઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું

*તલોદ મામલતદાર કચેરી ખાતે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા જન નિયત્રણ કાનુન લાગુ કરવા માટે રજુઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું*

સાબરકાંઠા તલોદ આજરોજ સમગ્ર દેશમાં 11 જુલાઈ જનનીયત્રણ કાનૂન લાગુ કરવા માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને આવેદન પોહચાડવા દરેક જિલ્લા અને તાલુકા લેવલે કાર્યક્રમ યોજાયા

મામલતદાર કચેરી ખાતે જન નિયત્રંણ કાનૂન લાગુ કરવા આવેદન પત્ર આપ્યું જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન આજે દેશ ભર માં જનસંખ્યા નિયત્રણ કાયદો લાગુ કરવા આવેદન પત્રો આપી રજુઆત કરી રહ્યું છે અને આજે પ્રદેશ લેવલ નિ સૂચના અનુસાર આજે તલોદ ખાતે તલોદ તાલુકા જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન અધ્યક્ષ જીતુભા રાઠોડ નિ આગેવાની હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન જિલ્લા અધ્યક્ષ વિક્રમસિંહ રાઠોડ અને કાર્યકરો જે પી પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ પરમાર, રાજકુમાર કે દરજી, કનુસિંહ ઝાલા સહીત હાજર રહ્યા હતા

અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ

Back to top button
error: Content is protected !!