MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના વિરપર ગામ નજીક બોલેરો ગાડી અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો

 

TANKARA ટંકારાના વિરપર ગામ નજીક બોલેરો ગાડી અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો

 

રાજકોટ – મોરબી હાઇવે રોડ ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે – 10 – ટીએક્સ – 6850 નંબરની બોલેરો ગાડીને જીજે – 36 – ટી – 5310 નંબરના આઈસર ચાલકે પાછળથી ટક્કર મારતા બોલેરો ગાડીમાં ચડી રહેલા ફરિયાદી આદિલ ભુપતભાઇ બાબરીયા રહે.રાજકોટ અને દિલીપભાઈ નામના વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Back to top button
error: Content is protected !!